S
Sagar Patel@sagarpatel595
તેં કહ્યું 'ભૂલી જા' — જાણે મેં તને કોઈ યાદ સમજીને રાખ્યો હોય. તું તો મારી જિદ હતો, ને જિદ ભૂલાતી નથી, છોડાય છે.

Related

View all
1d ago

Comments

No comments yet.