N
Nalini Jha@nalinijha
હું શાંતિથી બેસું છું… પણ અંદરનો અવાજ ખુરશી ફેરવી ફેરવીને કહે છે—“તમે રહી ગયા છો, હું હજી પણ નીકળી શકતી નથી.” અને જ્યારે શહેર સુઈ જાય છે, ત્યારે મારી બેચેની જાગીને દરવાજો ખખડાવે છે: આવો, આજે ભાંગી જઈએ… પણ સાથે નહીં.
Related
View allComments
No comments yet.