Short Storynewsgondal presents

માઢીયા પ્રા શાળા માં આરોગ્ય નાં પાઠ ભણાવતુ આરોગ્ય તંત્ર ****************************પ્રા આ કેન્દ્ર અઘેલાઈ નાં માઢીયા પ્રા શાળા માં ટેબ ફેરી નું મહત્વ હાથ ધોવાની ટેકનીક અને મચ્છર ઉત્પત્તિ અને મચ્છર જન્ય રોંગ પાણી જન્ય રોંગ અંગે માહીતી મેડિકલ ઓફિસર ડો મનીષ કુમાર ભોજ અને તાલુકા સૂપ અનિલ ભાઇ પંડિત દ્વારા સમજણ અપાઈ હતી આચાર્ય યુવરાજ સિંહ સ્ટાફ નો સહયોગ મળ્યો હતો

A Short Story by News Gondal

@newsgondal ·

Related

View all

0 comments

No comments yet.