N
News Gondal@newsgondal
બ્રેકીંગ જેતપુર જેતપુર સામાકાંઠા વિસ્તાર માંથી બે નાના બાળકો થયા ગુમ સામા કાંઠા વિસ્તાર મા આંગણવાડી પાસે પ્રસંગ પાત ડીજે વાગતું હોઈ બંને બાળકો રમતા રમતા થયા ગુમ ગઈકાલે સાંજ ના સમયે બંને બાળકો થયા ગુમ પરિવાર જનો એ શોધખોળ કર્યા બાદ પોલીસ ને કરી જાણ અજિત ગીરજા મલ્લા 9 વર્ષીય બાળક અને સોહેલ ખાન નજીમખાન નામનો 6 વર્ષીય બાળક થયા ગુમ બંને પરપ્રાતીય પરિવાર ના બાળકો ગુમ થતા પરિવાર જનો મા ચિંતા છવાઈ પરિવાર ને બાળકો ઉપાડનારી ગૅંગ ઉપાડી ગયા ની આસંકા જેતપુર ઉદ્યોગ નગર પોલીસ બંને બાળકો ગુમ થયા ની ફરિયાદ નોંધી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા રાકેશ પીઠડીયા જેતપુર
Sponsored
Related
View allComments
No comments yet.