Now showing since2025FollowMa@virammorvadi·Writing since 11 monthsPosts1Followers1Following0Likes3dCoins11Badges0 / 605View the awards cabinetPosts1Story Drop entriesBadges0AboutMa@virammorvadi · Dec 1 · MonologueA virammorvadi Monologueપરમાત્મા કઈ રીતે મદદ કરે એક ચકલીએ ફરિયાદ કરી. "હે મારા પરમાત્મા, બહુ મુશ્કેલીથી મેં માળો બનાવ્યો હતો, તમે તોફાન મોકલ્યું અને મારું ઘર ઉજડી ગયું.” ઉપરથી અવાજ આવ્યો, "તારા માળામાં સાપ આવ્યો હતો, તને ખાવા માટે એટલે તોફાન મોકલ્યું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ સુરક્ષિત રહે.” આપણી જિંદગીમાં કેટલી મુસીબતો આવે છે, આપણને ખબર પણ નથી હોતી કે આપણો પરમાત્મા આપણને કઈ રીતે પરેશાનીથી બચાવે છે.Starring @virammorvadi21
Ma@virammorvadi · Dec 1 · MonologueA virammorvadi Monologueપરમાત્મા કઈ રીતે મદદ કરે એક ચકલીએ ફરિયાદ કરી. "હે મારા પરમાત્મા, બહુ મુશ્કેલીથી મેં માળો બનાવ્યો હતો, તમે તોફાન મોકલ્યું અને મારું ઘર ઉજડી ગયું.” ઉપરથી અવાજ આવ્યો, "તારા માળામાં સાપ આવ્યો હતો, તને ખાવા માટે એટલે તોફાન મોકલ્યું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ સુરક્ષિત રહે.” આપણી જિંદગીમાં કેટલી મુસીબતો આવે છે, આપણને ખબર પણ નથી હોતી કે આપણો પરમાત્મા આપણને કઈ રીતે પરેશાનીથી બચાવે છે.Starring @virammorvadi21